Full Pay Darkhast
(પૂર્ણ વેતન દરખાસ્તનો નમુનો)

શું તમે LTC ની અવેજીમાં રોકડ નાણા લેવા માગો છો? તો જાણો કેટલો કરવો પડશે ખર્ચ?
તમામ ગણતરી એક જ EXCEL FILE માં.
વર્ષ :- ૧૯૯૮ થી ગુજરાતમાં ભરતી થતા શિક્ષકોને અજમાયશી ધોરણે ભરતી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ અજમયીશી ધોરણે ભરતી થતા શિક્ષકોને "વિદ્યાસહાયક" તરીકે નિમણુક આપવામાં આવે છે. આ " વિદ્યાસહાયક" તરીકે નિમણુક થયેલ કર્મચારીઓને 5 વર્ષ સુધી ફિક્સ પગાર (Fix Pay) આપવામાં આવે છે. સૌ પ્રથમ વિદ્યાસહાયકને રૂ. 2500/- ફીક્સ માનદ વેતન આપવામાં આવતું હતું. પરંતુ સમય જતા આ રકમ રૂ. 4500/- ત્યારબાદ રૂ. 7800/- એમ વધતા વધતા અંતે રૂ. 19950/- ફિક્સ માનદ વેતન આપવામાં આવે છે. ફિક્સ પગારના આ સમયગાળા દરમિયાન કર્મચારીને અન્ય ભથ્થાઓ જેવા કે ઘરભાડું, મોંઘવારી ભથ્થું, મેડીકલ એલા. આપવામાં આવતા નથી. પહેલા ફિક્સ પગારના પાચ વર્ષની નોકરીનો સમયગાળો સિનીયોરીટી, બઢતી કે અન્ય લાભો માટે માન્ય ગણવામાં આવતો નહોતો પરંતુ તારીખ:- 19/03/2019 માં નાણા વિભાગ દ્આવારા કરવામાં આવેલ પરિપત્રથી હવેથી આ સમયગાળો નોકરી માં મળતા તમામ લાભો જેવા કે ઉચ્ચતર પગાર ધોરણ, બઢતી, પ્રવરતા તથા પેન્શન ને લગતા અન્ય લાભો માટે માન્ય ગણવામાં આવે છે.
"વિદ્યાસહાયક" જયારે નોકરીના પાચ વર્ષ સંતોષકારક રીતે પૂર્ણ કરે છે ત્યારે તેને પૂર્ણ પગારમાં સમાવવામાં આવે છે. વિદ્યાસહાયકને પૂર્ણ પગારમાં સમાવતા પહેલા તેને એક ફોર્મ ભરવાનું હોય છે. જે Full Pay Darkhast (purn vetan darkhast) (purn pagar darkhast) કે (પૂર્ણ વેતન દરખાસ્ત) તારીખે ઓળખવામાં આવે છે. આ દરખાસ્ત કર્મચારી સરળતાથી મેળવી શકે તથા યોગ્ય રીતે ભરી શકે તેથી અમે અહી આપની સમક્ષ પૂર્ણ વેતન દરખાસ્તનો નમુનો રજુ કરી રહ્યા છીએ.
Full Pay Darkhast (પૂર્ણ વેતન દરખાસ્ત) in Excel File ની વિશેષતાઓ.
❁ સરળ ગુજરાતીમાં ફોર્મ
❁ એક પત્રક ભરવાથી અન્ય પત્રકો આપો-આપ તૈયાર.
❁ વિદ્યાસહાયકની માહિતી (પત્રક -અ)
❁ શિક્ષકને આપવાની બાહેધરી
❁ સેવાપોથીમાં નોંધ અંગેનું પ્રમાણપત્ર
❁ ખાતાકીય માહિતી અંગેનું પ્રમાણપત્ર (પત્રક - બ)
Full Pay Darkhast (પૂર્ણ વેતન દરખાસ્ત) in PDF File ની વિશેષતાઓ.
❁ સરળ ગુજરાતીમાં ફોર્મ
❁ વિદ્યાસહાયકની માહિતી (પત્રક -અ)
❁ શિક્ષકને આપવાની બાહેધરી
❁ સેવાપોથીમાં નોંધ અંગેનું પ્રમાણપત્ર
❁ ખાતાકીય માહિતી અંગેનું પ્રમાણપત્ર (પત્રક - બ)
INCOME TAX ની સંપૂર્ણ માહિતી તથા TAX ગણતરી પત્રક.
:arrow: Old Tax Regime અને New Tax Regime માં તફાવત...
:arrow: કોને કયો Tax Regime લેવાથી થશે ફાયદો...
:arrow: Deduction Under Section 16
:arrow: Deduction Under Section 10(14)
:arrow: Deduction Under Section 80 C
:arrow: Deduction Under Section 80CCC - Insurance Premium
:arrow: Deduction Under Section 80CCD - Pension Contribution
:arrow: Deduction Under Section 80GG - House Rent Paid
:arrow: Deduction Under Section 80E - Interest on Education Loan
:arrow: Deduction Under Section 80D - Medical Insurance
:arrow: Deduction Under Section 80CCG - RGESS (Rajiv Gandhi Equity Saving Scheme)
:arrow: Deduction Under Section 80U - Physical Disability
:arrow: Deduction Under Section 80G - Donations
:arrow: Deduction Under Section 80GGA - Donations
:arrow: Deduction Under Section 80GGC - Contribution to Political Parties
:arrow: How to Claim Refund Deduction Under Section 89(1) on Salary
:arrow: How to Fill Form 10E
કર્મચારીને નિમણુક થી ફૂલ પગાર આપવાનો કેસ હાલમાં સુપ્રીમ કોર્ટમાં ચાલે છે. તેની વિગત નીચે મુજબ છે.
IN THE SUPREME COURT OF INDIA
CIVIL APPELLATE JURISDICTION
CIVIL APPEAL NO. 2016 OF 2020
(Arising out of SLP(C) No.21803 of 2014)
UNION OF INDIA AND OTHERS ...Appellants
VERSUS M.V. MOHANAN NAIR …Respondent
WITH CIVIL APPEAL NO. 2017 OF 2020
(Arising out of SLP(C) No.22181 of 2014)
CIVIL APPEAL NO. 2018 OF 2020 (Arising out of SLP(C) No.23335 of 2014)
CIVIL APPEAL NO. 2019 OF 2020 (Arising out of SLP(C) No.23333 of 2014)
CIVIL APPEAL NO. 2020 OF 2020 (Arising out of SLP(C) No.18227 of 2015)
CIVIL APPEAL NO. 2021 OF 2020 (Arising out of SLP(C) No.31125 of 2016)
CIVIL APPEAL NO. 2022 OF 2020 (Arising out of SLP(C) No.33706 of 2016)
CIVIL APPEAL NO(s). 2044-2045 OF 2020
(Arising out of SLP(C)No(s). 5917-5918 of 2017 @ SLP(C)Diary No.6042 of 2017)
Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"
0 ટિપ્પણીઓ