How to Fill Form- 10E For Refund Under Section 89(1) For Previous Year's Arias


શું તમે અગાઉના નાણાકીય વર્ષમાં મળવાપાત્ર પગાર પૂરાવણી
આ વર્ષના Income Tax માંથી બાદ મેળવવા ઈચ્છો છો?





તો જાણો શું છે Form - 10E ?
Form - 10E સબમિટ કરવાની પ્રોસેસ સ્ટેપ-બાય-સ્ટેપ









Topics





:arrow: Old Tax Regime અને New Tax Regime માં તફાવત...
 :arrow: કોને કયો Tax Regime લેવાથી થશે ફાયદો...
 :arrow: Deduction Under Section 16
 :arrow: Deduction Under Section 10(14)
 :arrow: Deduction Under Section 80 C
 :arrow: Deduction Under Section 80CCC - Insurance Premium
 :arrow: Deduction Under Section 80CCD - Pension Contribution
 :arrow: Deduction Under Section 80GG - House Rent Paid
 :arrow: Deduction Under Section 80E - Interest on Education Loan
 :arrow: Deduction Under Section 80D - Medical Insurance
 :arrow: Deduction Under Section 80CCG - RGESS (Rajiv Gandhi Equity Saving Scheme)
 :arrow: Deduction Under Section 80U - Physical Disability
 :arrow: Deduction Under Section 80G - Donations
 :arrow: Deduction Under Section 80GGA - Donations
 :arrow: Deduction Under Section 80GGC - Contribution to Political Parties
 :arrow: How to Claim Refund Deduction Under Section 89(1) on Salary
 :arrow: How to Fill Form 10E





શું છે Form 10E ?





               જયારે સરકારી નોકરી કરતા કરદાતાઓને અગાઉના નાણાકીય વર્ષમાં મળવાપાત્ર મોંઘવારી ભથ્થું, પગાર પુરવણી, ઉચ્ચતર પગાર ધોરણ ત્યાર પછીના કોઈપણ નાણાકીય વર્ષમાં મળતું હોય ત્યારે તે કર્મચારીને તે અગાઉના વર્ષ મળવાપાત્ર રકમ જે ચાલુ નાણાકીય વર્ષમાં મળેલ હોય જે તે મળવાપાત્ર નાણાકીય વર્ષમાં આંકરવાની છૂટ Income Tax Department દ્વારા આપવામાં આવે છે. કરદાતાને આ સુવિધા Income Tax Department ના Section 89(1) હેઠળ આપવામાં આવે છે. આ સુવિધા હેઠળ કર્મચારી જે તે વર્ષમાં મળવાપાત્ર એરિયસની રકમ તે વર્ષમાં દર્શાવી ચાલુ નાણાકીય વર્ષમાં કરપાત્ર આવક ઓછી કરી શકે છે. આમ, કરવાથી કરદાતા ને ચાલુ નાણાકીય વર્ષમાં કરપાત્ર આવકમા ઘટાડો થાય છે. જેથી તેને ઓછો Income Tax ભરવો પડે છે. કરદાતાએ Section 89(1) નો લાભ લેવા માટે Form 10E ભરવું ફરજીયાત છે. આ ફોર્મ Income Tax Department ની ઓફિસિયલ વેબસાઈટ પર ભરવાનું હોય છે.





ક્યારે મળે છે section 89(1) હેઠળ કરપાત્ર આવક માંથી બાદ?





section 89(1) હેઠળ કરપાત્ર આવક માંથી બાદ નીચેની પરિસ્થિતિમાં મળે છે.
(1) જયારે કરદાતા એડવાન્સ પગાર અથવા આગાઉના નાણાકીય વર્ષમાં મળવાપાત્ર રકમ એરીઅસ તરીકે મેળવે.
(2) અગાઉના નાણાકીય વર્ષમાં મળવાપાત્ર ફેમીલી પેન્શનની રકમ ચાલુ નાણાકીય વર્ષમાં મળેલ હોય.
(૩) એક નાણાકીય વર્ષમાં 12 થી વધુ માસનો પગાર મળેલ હોય.
(4) રૂપાંતરિત પેન્શન મળેલ હોય.
(5) નોકરીની સમાપ્તિ પર કર્મચારીને નોકરીદાતા તરફથી ભેટ કે વળતર તરીકે રકમ મળેલ હોય.





Form 10E ભરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ.





:arrow: incometaxindiaefiling.gov.in પર લોગીન થાવ.









 :arrow: ત્યારબાદ e-File >> Income Tax Forms પર જાવ.
















ફાયદાની વાત


1 એપ્રિલ થી થશે ઇન્કમટેક્ષના આ 5 નિયમોમાં ફેરફાર.


જાણો સંપૂર્ણ માહિતી.






 :arrow: Form Name માં આપેલ Drop Down માંથી "FORM NO. 10E - Form for relief u/s 89" બાદ e-File >> Income Tax Forms પસંદ કરો.









 :arrow: આકરણી નું વર્ષ પસંદ કરો. (ઉદા. તરીકે જો તમને પુરવણી નાણાકીય વર્ષ:- 2020-21 માં મળેલ હોય અને તમે નાણાકીય વર્ષ:- 2020-21 માટે પુરવણી ની રકમ કરપાત્ર આવક માંથી બાદ મેળવવા ઈચ્છાતા હોય તો આંકરણીનું વર્ષ:- 2021-22 આવશે.)









 :arrow: Submission mode પસંદ કરો અને ત્યાર બાદ "Continue" પર ક્લિક કરતા Form 10E ખુલશે. જેમાં પ્રથમ ટેબ Instructions છે. Instructions ની બાજુમાં "Form 10E" ટેબ જોવા મળશે.









 :arrow: ટેબ "Form 10E" માં જે Annexure ભરવાનું હોય તે પસંદ કરો.





દા. ત. એરીઅર્સ અથવા એડવાન્સ સેલેરી માટે Annexure-I
          Gratuity (Past services over 5 years but less than 15 years) માટે Annexure-II
          Gratuity (Past services for 15 years or more) માટે Annexure-IIA
          નોકરી પૂરી થતા મળતા વળતર માટે Annexure-III
          રૂપાંતરિત પેન્શન માટે Annexure-IV









 :arrow: જે Annexure સિલેક્ટ કર્યું હશે તે ખુલી જશે જેમાં જરૂરી માહિતી દાખલ કરી "Preview & Submit" બટન પર ક્લિક કરો અને ત્યાર બાદ "Submit" બટન પર ક્લિક કરો.












ફાયદાની વાત


1 એપ્રિલ થી થશે ઇન્કમટેક્ષના આ 5 નિયમોમાં ફેરફાર.


જાણો સંપૂર્ણ માહિતી.










અભિનંદન !!!


તમે "Form 10E"સફળતા પૂર્વક ભરી દીધું છે.





Form 10E ના ભરવા પર Income Tax Department તરફથી મળતી નોટીસ.





               જે કરદાતા section 89(1) હેઠળ કરપાત્ર આવક માંથી બાદ મેળવવા ઈચ્છે છે તેમના માટે નાણાકીય વર્ષ:- 2014-15 થી Income Tax Department દ્વારા Form 10E ભરવું બનાવ્યું છે. જે કરદાતાઓ section 89(1) હેઠળ કરપાત્ર આવક માંથી બાદ મેળવે છે પરંતુ Form 10E ભરતા નથી તેઓને Income Tax Department દ્વારા નીચેની વિગતે નોટીસ આપવામાં આવે છે.





"The relief u/s 89 has not been allowed in your case, as the online form 10E has not been filed by you. The furnishing of Online form 10E is required as per sec.89 of the Income Tax Act."


Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"

ટિપ્પણી પોસ્ટ કરો

9 ટિપ્પણીઓ

  1. […]  ➡ Old Tax Regime અને New Tax Regime માં તફાવત… ➡ કોને કયો Tax Regime લેવાથી થશે ફાયદો… ➡ Deduction Under Section 16 ➡ Deduction Under Section 10(14) ➡ Deduction Under Section 80 C ➡ Deduction Under Section 80CCC – Insurance Premium ➡ Deduction Under Section 80CCD – Pension Contribution ➡ Deduction Under Section 80GG – House Rent Paid ➡ Deduction Under Section 80E – Interest on Education Loan ➡ Deduction Under Section 80D – Medical Insurance ➡ Deduction Under Section 80CCG – RGESS (Rajiv Gandhi Equity Saving Scheme) ➡ Deduction Under Section 80U – Physical Disability ➡ Deduction Under Section 80G – Donations ➡ Deduction Under Section 80GGA – Donations ➡ Deduction Under Section 80GGC – Contribution to Political Parties ➡ How to Claim Refund Deduction Under Section 89(1) on Salary ➡ How to Fill Form 10E […]

    જવાબ આપોકાઢી નાખો
  2. […]  ➡ Old Tax Regime અને New Tax Regime માં તફાવત… ➡ કોને કયો Tax Regime લેવાથી થશે ફાયદો… ➡ Deduction Under Section 16 ➡ Deduction Under Section 10(14) ➡ Deduction Under Section 80 C ➡ Deduction Under Section 80CCC – Insurance Premium ➡ Deduction Under Section 80CCD – Pension Contribution ➡ Deduction Under Section 80GG – House Rent Paid ➡ Deduction Under Section 80E – Interest on Education Loan ➡ Deduction Under Section 80D – Medical Insurance ➡ Deduction Under Section 80CCG – RGESS (Rajiv Gandhi Equity Saving Scheme) ➡ Deduction Under Section 80U – Physical Disability ➡ Deduction Under Section 80G – Donations ➡ Deduction Under Section 80GGA – Donations ➡ Deduction Under Section 80GGC – Contribution to Political Parties ➡ How to Claim Refund Deduction Under Section 89(1) on Salary ➡ How to Fill Form 10E […]

    જવાબ આપોકાઢી નાખો
  3. […]  ➡ Old Tax Regime અને New Tax Regime માં તફાવત… ➡ કોને કયો Tax Regime લેવાથી થશે ફાયદો… ➡ Deduction Under Section 16 ➡ Deduction Under Section 10(14) ➡ Deduction Under Section 80 C ➡ Deduction Under Section 80CCC – Insurance Premium ➡ Deduction Under Section 80CCD – Pension Contribution ➡ Deduction Under Section 80GG – House Rent Paid ➡ Deduction Under Section 80E – Interest on Education Loan ➡ Deduction Under Section 80D – Medical Insurance ➡ Deduction Under Section 80CCG – RGESS (Rajiv Gandhi Equity Saving Scheme) ➡ Deduction Under Section 80U – Physical Disability ➡ Deduction Under Section 80G – Donations ➡ Deduction Under Section 80GGA – Donations ➡ Deduction Under Section 80GGC – Contribution to Political Parties ➡ How to Claim Refund Deduction Under Section 89(1) on Salary ➡ How to Fill Form 10E […]

    જવાબ આપોકાઢી નાખો
  4. […]  ➡ Old Tax Regime અને New Tax Regime માં તફાવત… ➡ કોને કયો Tax Regime લેવાથી થશે ફાયદો… ➡ Deduction Under Section 16 ➡ Deduction Under Section 10(14) ➡ Deduction Under Section 80 C ➡ Deduction Under Section 80CCC – Insurance Premium ➡ Deduction Under Section 80CCD – Pension Contribution ➡ Deduction Under Section 80GG – House Rent Paid ➡ Deduction Under Section 80E – Interest on Education Loan ➡ Deduction Under Section 80D – Medical Insurance ➡ Deduction Under Section 80CCG – RGESS (Rajiv Gandhi Equity Saving Scheme) ➡ Deduction Under Section 80U – Physical Disability ➡ Deduction Under Section 80G – Donations ➡ Deduction Under Section 80GGA – Donations ➡ Deduction Under Section 80GGC – Contribution to Political Parties ➡ How to Claim Refund Deduction Under Section 89(1) on Salary ➡ How to Fill Form 10E […]

    જવાબ આપોકાઢી નાખો