Latest Paripatra
તારીખ:- ૦૯/૦૨/૨૦૨૧ થી પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તથા સંઘની રજૂઆત ને આધારે ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓનો સમય સવારનો રાખવામા આવેલ હતો. પરંતુ હવે પરિસ્થિતિ કાબૂમાં આવતા શાળાના તમામ શિક્ષકોને દરરોજ શાળામાં હાજર રહેવા તથા શાળાનો સમય પૂર્ણકાલીન કરવાનો પરિપત્ર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા કરવામાં આવ્યો છે.
0 ટિપ્પણીઓ