L.T.C. (રજા પ્રવાસ / વતન પ્રવાસ રાહત યોજના)

 રજા પ્રવાસ  / વતન પ્રવાસ રાહત યોજના (L.T.C.) ને લગતા તમામ પરિપત્રો તથા ઠરાવો મેળવો એક જ પેજ પર.

           રજા પ્રવાસ  / વતન પ્રવાસ રાહત યોજના (L.T.C.)  નો પ્રથમ બ્લોક વર્ષ:- ૨૦૧૨-૨૦૧૫ સુધી શરુ કરવામાં આવેલ ત્યારથી એક બ્લોક પૂરો તથા બીજો બ્લોક આપોઆપ શરુ થઇ જાય છે. સરકારની આ યોજનાનો લાભ લેવા માટે જે બાહેધરી કે અરજી કરાવી પડે તે માહિતી સરળતાથી આપને આ પેજમાંથી મળી જશે. આ આ માહિતી આપને ખુબ જ ઉપયોગી થશે એવી અમે આશા રાખીએ છીએ.
        રજા પ્રવાસ  / વતન પ્રવાસ રાહત યોજના (L.T.C.) નો સંકલિત ઠરાવ ગુજરાત સરકાર, નાણા વિભાગ, ગાંધીનગર દ્વારા તા:- ૨૮-૮-૨૦૧૫ દ્વારા બહાર પાડવામાં આવ્યો.
     પરિપત્ર ક્રમાંક :- મસભ-૧૦૨૦૧૩-૧૪૨૯૬૯-ચ (તારીખ:-૨૮-૦૮-૨૦૧૫)
  •       રજા પ્રવાસ  / વતન પ્રવાસ રાહત યોજના (L.T.C.) અંગેનો સંકલિત ઠરાવ
           For Download Click Here
     પરિપત્ર ક્રમાંક :- મસભ-૧૦૨૦૧૩-૧૪૨૯૬૯-ચ (તારીખ:-૨૨-૦૩-૨૦૧૬)
  •       રજા પ્રવાસ  / વતન પ્રવાસ રાહત યોજના (L.T.C.) અંગેનો સંકલિત ઠરાવમાં સુધારા બાબત.
           For Download Click Here
      રજા પ્રવાસ  / વતન પ્રવાસ રાહત યોજના (L.T.C.) નો લાભ લેવા માટેનું અરજી પત્રક તથા બાહેધરી પત્રક
           For Download Click Here
      રજા પ્રવાસ  / વતન પ્રવાસ રાહત યોજના (L.T.C.) ની સંપૂર્ણ માહિતી એક જ ફાઈલમાં
           For Download Click Here
      રજા પ્રવાસ  / વતન પ્રવાસ રાહત યોજના (L.T.C.) માટે માન્ય ટ્રાવેલ્સની યાદી.
           For Download Click Here
     પરિપત્ર ક્રમાંક :- મસભ-૧૦૨૦૧૩-૧૪૨૯૬૯-ચ (તારીખ:-૨૨-૧૨-૨૦૨૦)
  •       રજા પ્રવાસ  / વતન પ્રવાસ રાહત યોજના (L.T.C.) ની અવેજીમાં ખાસ રોકડ પેકેજ જાહેર કરવા અને બ્લોક વર્ષ:- ૨૦૧૬/૧૯ ની મુદતમાં વધારો કરવા બાબત.
           For Download Click Here
      રજા પ્રવાસ  / વતન પ્રવાસ રાહત યોજના (L.T.C.) ની અવેજીમાં ખાસ રોકડ પેકેજ નો લાભ લેવા મંજુરી મેળવવા માટેનું અરજી પત્રક.
           For Download Click Here
      રજા પ્રવાસ  / વતન પ્રવાસ રાહત યોજના (L.T.C.) ની અવેજીમાં ખાસ રોકડ પેકેજ નો લાભ લેવા માટેની ગણતરીની ફાઈલ.
            કેટલો કરવો પડશે ખર્ચ?
            સરકાર તરફથી કેટલી રકમ રોકડામાં પરત મળી શકે છે?
            જાણો એકદમ સરળ રીતે.
            માત્ર છઠ્ઠા પગાર પંચ મુજબ બેઝીક, ગ્રેડ પે ની ડીટેલ અને કુટુંબના સભ્યોની સંખ્યા નાખવાથી થઇ જાય છે ગણતરી.



Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ