રાષ્ટ્રીય શિક્ષક કલ્યાણ નિધિ
ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય નવી દિલ્હી દ્વારા શિક્ષક કલ્યાણ નિધિની રચના કરવામાં આવી છે. આ નિધિ દ્વારા શિક્ષકોના આશ્રિતોને આર્થિક સહાય રૂપે મદદ કરવાનો ઉમદા ઉદેશ્ય રહેલો છે.
ગુજરાત રાજ્યમાં આ સહાય ચુકવવા તથા કલ્યાણ નિધિના કામકાજ માટે રાજ્ય કાર્યકારી સમિતિની રચના કરવામાં આવી છે. આ રચના તારીખ :- ૦૨-૦૮-૨૦૦૭ થી કરવામાં આવેલ છે. જેનો ઠરાવ ક્રમાંક પી.આર.ઈ./૧૨૦૭/૧૨૩૮/ક છે.
ગુજરાત રાજય કાર્યકારી સમિતિની મળેલ બેઠકમાં લેવાયેલ નિર્ણય અનુસાર આ નિધિ માટે કપાત કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
આ સમિતિના નિયમો નીચે મુંજબ છે
આ શિક્ષક કલ્યાણ નિધિ હેઠળ શિક્ષકોના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે તથા મેડીકલ, ડેન્ટલ માટે અંકે રૂ. ૨૫,000/- (અંકે રૂ. પચ્ચ્સી હજાર પુરા ચુકવવાની જોગવાઈ હતી. જે અનુસંધાને કચેરીને મળેલ તમામ અરજીઓ ફાઈલે કરવાનો નિર્ણય રાજ્ય કાર્યકારી સમિતિ દ્વારા લેવામાં આવેલ છે. તથા ભવિષ્યમાં પૂરતા પ્રમાણમાં ભંડોળ એકત્રિત થાય ત્યારે આ યોજના નવેસરથી પુન: વિચારણા કરવામાં આવશે તેવું સમિતિના સભ્યો દ્વારા નક્કી કરવામાં આવેલ છે.
રાજ્ય કાર્યકારી સમિતિ માં ભંડોળ એકત્રિત કરવા માટે રાજ્યના તમામ જીલ્લા શિક્ષણાધિકારીઓએ તથા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓએ તેઓની હસ્તકના વિદ્યાસહાયકો, શિક્ષણ સહાયકો અને શિક્ષકોના પગારમાંથી કપાત કરવાની રહેશે અને કપાત કરતી વખતે વિદ્યાસહાયકો, શિક્ષણ સહાયકો અને શિક્ષકોની સંમતિ મેળવવાની રહેશે.
શિક્ષક કલ્યાણ નિધિ માટે કેટલી થશે કપાત ? કોની થશે કપાત? ક્યારે થશે કપાત ?
શિક્ષક કલ્યાણ નિધિ માંથી કોને કોને અને કેટલો મળશે લાભ?
કયા ખાતામાં જમા કરવાની થશે રકમ ?
જાણવા માટે ડાઉનલોડ કરો પરિપત્ર.
The National Foundation for Teachers' Welfare was set up in 1962 under the Charitable Endowments Act, 1890. The management and administration of the Foundation is directed by a general committee under the Chairmanship of the Union Minister of Human Resource Development.
Rules of Administration of Teacher’s welfare National Fund
Preface : These rules are formed as per the notification No. F – 17 – 90 – 61 - A - 3 , Schedule “B” , Order : 8(A) Dt. 25th June, 1962 by the Education Secretariat of Govt. of India.
Technical term : These rules will be called as “Rules of Administration of Teacher’s welfare National Fund”Definitions : If not unfavorable to the Administration of Teacher’s welfare National Fund Scheme or proved connection as given in the afore said notification No. F – 17 – 90 – 61 - A - 3 , Schedule “B”, Dt. 25th June, 1962.(A) “Fund” means Teacher’s welfare National Fund.(B) “General Committee” means general committee formed for administration of the fund as per the afore- said notification No. F – 17 – 90 – 61 - A - 3 , Schedule “B” Para No. 4 , Dt. 25thJune, 1962 .(c) “State Committees” means executive committee formed in different states or the union territories of the country as per the afore-said notification No. F – 17 – 90 – 61 - A - 3 , Schedule “B” Para No. 4 , Dt. 25th June, 1962.(D) “Chief Executive Treasurer” means treasurer of general committee of the Government.(E) Year means the financial year ending on 31st of March.(F) “Teacher” means any person held for teaching of any kind in any educational institute.(G) “Dependents” means family members of the teacher who are ( or were ) dependent on the teacher for their living or who do not have a source of income.Committees having rights of the fund(A) General committee – Committees for the general administration of the fund as per the afore-said notification No. F – 17 – 90 – 61 - A - 3 , Schedule “B” Para No. 3 , Dt. 25th June,1962 and having rights and duties as described in the para. 6 ( 14 ) of the afore-said schedule will be called General committee.(B) Executive committees – One executive committee can be appointed in each state / union territory of India.
0 ટિપ્પણીઓ