ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવા બાબત.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

            .....Breaking News.....

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ, ગાંધીનગરનો  ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા બાબતનો લેટેસ્ટ પરિપત્ર....

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ, ગાંધીનગર દ્વારા શાળામાં પ્રવેશ મેળવવા માટે છેલ્લી તારીખ:- ૩૧/૦૧/૨૦૨૧ જાહેર કરવામાં આવી હતી. પરંતુ કોરોના ની પરિસ્થિતિને ધ્યાને લેતા હજુ પણ પ્રવેશની તારીખ લંબાવવામાં આવી છે. 

તારીખ:- ૦૫/૦૨/૨૦૨૧ ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ, ગાંધીનગર દ્વારા પરિપત્ર કરી પ્રવેશ માટેની છેલ્લી તારીખ:- ૨૮/૦૨/૨૦૨૧ જાહેર કરવામાં આવી છે. 

ડાઉનલોડ કરો પરિપત્ર



💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ