Breaking News
ધોરણ 10 અને 12 ની બોર્ડની પરિક્ષા ના અગત્યના સમાચાર....
લોકડાઉન બાદ શાળાઓ શરૂ થઈ ગઈ છે.
શાળાઓ શરૂ શરૂ થતાની સાથે જ આવી ગયું ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષાનું આયોજન....
તારીખ :- ૧૦/૦૫/૨૦૨૧ થી તારીખ:- ૨૫-૦૫-૨૦૨૧ દરમિયાન યોજાશે પરીક્ષાઓ.
ડાઉનલોડ કરો સંપૂર્ણ સમયપત્રક
0 ટિપ્પણીઓ