નમસ્કાર મિત્રો,
સ્વાગત છે Knowledge Online માં.
નમસ્કાર મિત્રો,
આજના NMMS ની પરિક્ષા બાબતનો એક મહત્વનો પરિપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડ - ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં પરિક્ષાની તારીખ અને અન્ય માહિતી આપવામાં આવી છે. નીચે આપેલ લિંક થી ડાઉનલોડ કરો પરિપત્ર....
✎ પરિપત્ર ક્રમાંક :- રાપબો/NMMS/2021/763-849(તારીખ:-૨૯-૦૧-૨૦૨૧)
- NMMS પરિક્ષાની તરીખમાં સુધારો કરવા બાબત.
0 ટિપ્પણીઓ