ઓનલાઇન બદલી કેવી રીતે કરવી તેનો પ્રેક્તી કલ વિડિયો.

ઓનલાઇન શિક્ષક બદલી :- ૨૦૨૧

ઓનલાઇન શિક્ષક બદલીના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. બદલી માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું સંપૂર્ણ માર્ગદર્શન એક જ વિડિયો માં. 

ફોર્મ ભરતા પહેલા એક વખત અવશ્ય આ વીડિયો જુઓ...




જિલ્લા આંતરિક ફેરબદલી તારીખમાં ફેરફાર.


જાણો હવે કઈ તારીખથી ફોર્મ ભરવાના શરૂ થશે.


ડાઉનલોડ કરો ઑફિસિયલ પરિપત્ર


Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ