અગત્યનો પરિપત્ર (Important Circular

અગત્યના તાજેતરના પરિપત્રો

 આ પેજ પર શિક્ષણ જગતને લગતા અગત્યના પરિપત્રો મુકવામાં આવે છે. 



✎    શૈક્ષણિક વર્ષ-૨૦૨૦-૨૧ માં ધો-૯ થી ૧૨ની શાળાકીય પરીક્ષા યોજવા બાબત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નો પરિપત્ર.

For download  Click Here


✎    વર્ષ:- ૨૦૨૦-૨૧ ની સંયુક્ત શાળા ગ્રાન્ટ ના ઉપયોગ બાબત સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર નો તારીખ:- ૨૪/૦૨/૨૦૨૧ નો પરિપત્ર.

For download  Click Here


✎    ફેબ્રઆરી માસની એકમ કસોટીમાં ફેરફાર બાબત તારીખ:- ૨૨/૦૨/૨૦૨૧ નો પરિપત્ર

For download  Click Here

✎    તારીખ :- ૧૫/૦૩/૨૦૨૧ થી સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં યોજાશે નિદાન કસોટી. જાણો સંપૂર્ણ માહિતી અને સમય પત્રક.


For download  Click Here


✎      રજા પ્રવાસ  / વતન પ્રવાસ રાહત યોજના (L.T.C.) ની અવેજીમાં ખાસ રોકડ પેકેજ નો લાભ લેવા મંજુરી મેળવવા માટેનું અરજી પત્રક.
           For Download Click Here


👉 ફૂડ સિક્યુરિટી એલાઉન્સીસ ના વિતરણની વિગતો શાળા કક્ષાએ, મામલતદારશ્રી કચેરી તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીમાં નિભાવવા બાબતનો કમિશનરશ્રી, મધ્યાહન ભોજન યોજના કચેરી, ગાંધીનગર નો ૧૯/૦૨/૨૦૨૧ નો પરિપત્ર.....


👉  ૧૦% સ્કુલ કમ્પોઝિટ ગ્રાન્ટ કોરોના સેનીટાઈશેન અને સફાઈ માટે વાપરવા બાબત તારિખ:- ૧૯/૦૨/૨૦૨૧ નો પરિપત્ર.....

કંપોજીટ સ્કુલ ગ્રાન્ટ અંતર્ગત Wash in School  પ્રોગ્રામ માટેની ગ્રાન્ટ વપરાશની માર્ગદર્શિકા.


👉 pse -sse exam-2020 માટે ઓનલાઈન ફી ભરવા અંગેનો સમયગાળો લંબાવવા તેમજ પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબત.

ડાઉનલોડ કરો pdf File માં 

Click Here for Download


👉  સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ના બીજા દિવસે કર્મચારીઓને ઓન ડ્યુટી ગણવા બાબત.

💥 સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં ચૂંટણી પ્રક્રિયા ના કારણે કર્મચારીઓ મોડા છૂટા થાય અને બીજા દિવસે ફરજના સ્થળે સમયસર ના પહોંચી શકે તેથી બીજા દિવસે કર્મચારીને ચૂંટણી કામગીરીમાં ઓન ડ્યુટી ગણવા બાબતનો લેટેસ્ટ પરિપત્ર.

ડાઉનલોડ કરો pdf File માં 

Click Here for Download


👉  Covid-19 ના કારણે શાળાઓ બંધ થયેલી શાળાઓ એક વર્ષ બાદ ફરી શરૂ થવા જઇ રહી છે ત્યારે 

💥તારીખ:- ૧૭/૦૨/૨૦૨૧ ના રોજ GCERT  ગાંધીનગર દ્વારા V C માં આપવામાં આવેલી સૂચનાઓ ડાઉનલોડ કરો pdf File માં 

Click Here for Download


💥 તારીખ:- ૧૮/૦૨/૨૦૨૧ થી શાળામાં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ Covid-19 માટે સરકાર શ્રી તરફથી આપેલ સૂચનાઓનું પાલન કરે તે માટે શાળામાં જરૂરી તમામ પોસ્ટર નું લીસ્ટ ડાઉનલોડ કરો એક જ pdf file માં.

Click Here for Download


શાળામાં ઉપયોગી તમામ ફોર્મ , પત્રકો અને  માહિતી સહેલાઈથી આપના મોબાઇલ પર મેળવવા જોડાવ અમારા ગ્રુપ સાથે.



ટેલીગ્રામ ગ્રૂપ માટે




(1)     પરિપત્ર ક્રમાંક :- ખતપ-૧૦૯૮-૫૪૦-ત.એ. (તારીખ:-24/09/2019)

  •       વિષય:- સરકારી અવિકારી/ કર્મચારી સામેનીની ખાતાકીય તપાસના કેસોના ઝડપી નીકાલ માટે “લોક અદાલત” જેવુ તાંત્ર ઉભુ કરવા બાબત.
           For Download Click Here

(2)  પરિપત્ર ક્રમાંક :- પરચ/ ૧૦૨૦૦૫/૧૫૩૨/ પાટમ-૩/ ક (તારીખ:-11/09/2019)

  •       કોમ્પ્યુટરની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા કર્મચારીઓ / અધિકારીઓને કોમ્પ્યુટર કૌશલ્યની CCC/CCC+ ની પરીક્ષા માંથી મુક્તિ આપવા બાબત.
            For Download Click Here

(3)  પરિપત્ર ક્રમાંક :- સીએનઆર/૧૦૨૦૧૭૨૫૪૫૦૨/ગ.પ (તારીખ:-20/01/2018)

  •     વર્ગ-૩ના કરાર આધારિત ફિક્સ  પગારના કર્મચારીઓની પ્રવરતા નક્કી કરવા તથા પ્રવરતા યાદી પ્રસિદ્ધ કરવા બાબત.
            For Download Click Here

(4)  પરિપત્ર ક્રમાંક :- પરચ/૧૦/૨૦૧૭/૫૭૬૯૮૮/ખ-૩ (તારીખ:-11/10/2017)

  •     ૧૧ માસના કરાર આધારિત નિમણુક પામેલ કર્મચારીઓને લાભો મંજુર કરવા બાબત.
            For Download Click Here

(5)  પરિપત્ર ક્રમાંક :- રહર્-૧૦૨૦૧૭-યુઓ-૧૦૬(૧૮૦૯૯૫) (તારીખ:-20/07/2017)

  • કરારીય સમયગાળા દરમિયાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવા બાબત.
            For Download Click Here

(6)  પરિપત્ર ક્રમાંક :- પરચ -૧૦૨૦૧૬-૨૮૨-ક (તારીખ:-20/09/2016)

  • કમ્પ્યુટર કૌશલ્યની સીસીસી પરીક્ષા પાસ કરનાર કર્મચારીઓને મૂળ પાત્રતાની તારીખથી ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા બાબત.
            For Download Click Here

(7)  પરિપત્ર ક્રમાંક :-એર્આઇએસ-૧૦-૨૦૧૫-૫૫૬૧૯૫-ગ-૫ (તારીખ:-17/09/2016)

  • કરાર આધારિત ફિક્આિાસ પગારથી નિમણુક પામેલા કર્કમચારીઓની બદલી પ્રરતિ નિયુક્તતિ અંગેની માર્ગદર્શક સૂચનાઓ બાબત.
            For Download Click Here

(8)  ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨ (Gujarat Civil Service Rules-2002)

  • નોકરીની સામાન્ય શરતો
            For Download Click Here

(9)  ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨ (Gujarat Civil Service Rules-2002)

  • ફરજ પર જોડાવાનો સમય, રાજ્યેતર સેવા, ભારત બહાર પ્રતીનીયુક્તી,  ફરજ મોકુફી, બરતરફી અને રુખસદ
            For Download Click Here

(10)  ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨ (Gujarat Civil Service Rules-2002)

  • પગાર નિયમો 
            For Download Click Here

(11)  ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨ (Gujarat Civil Service Rules-2002)

  • મુસાફરી ભથ્થા નિયમો 
            For Download Click Here

(12)  ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨ (Gujarat Civil Service Rules-2002)

  • પગાર આધારિત ભથ્થા નિયમો 
            For Download Click Here

(13)  ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨ (Gujarat Civil Service Rules-2002)

  • રજાના નિયમો 
            For Download Click Here

(14)  ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨ (Gujarat Civil Service Rules-2002)

  • રહેણાંકના મકાનોમાં વસવાટના નિયમો 
            For Download Click Here

(16)  ગુજરાત મુલ્કી સેવા નિયમો-૨૦૦૨ (Gujarat Civil Service Rules-2002)

  • પેન્શનના નિયમો 
            For Download Click Here

(17)  પરિપત્ર ક્રમાંક :-SAS-2491-2529-KH1 (તારીખ:-10/10/1994)

  • ઉચ્ચચતર પગાર ધોરણની દરખાસ્તત વિભાગ દ્રવારા સા.વ.વિભાગને રજુ કરતા સમયે ધ્યાનમાં રાખવાની સૂચનાઓ.
            For Download Click Here
Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ