ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, આ કચેરીના 11/01/2021 પત્રથી કોપ્યુટરાઇઝ લિસ્ટમથી પ્રાથમિક શિક્ષકોની માંગણીની બદલીઓની (પ્રથમ તબકકો) કાર્યવાહી કરવા સૂર્યના આપેલ. જે અન્વયે તા.18/03/2021 ના રોજ અરજી કરેલી શિક્ષકોને ઓનલાઈન નિમણુંક આદેશ મેળવી લેવા જણાવેલ છે.
(ઉપર મુજબની જિલ્લા મતરિક બદલીઓ પૂર્ણ થયા બાદ જિલ્લા/નગર શિક્ષણ સમિતિઓની પ્રાથમિક શાળાઓમાં ખાલી રહેલ જગ્યાઓ પર બીજા તબક્કાના આંતરિક બદલી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં તા. 31/12/2020 ની સ્થિતિએ દર્શાવેલ ખાલી જગ્યાઓ પૈકી આંતરિક બદલીના પ્રથમ તબક્કામાં ખાલી, રહેલ જગ્યાઓ અને પ્રથમ તબક્કામાં આંતરિક બદલી આપવાથી ખાલી થયેલ જગ્યાઓની સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીએ દર્શાવેલ તારીખ સુધીમાં જગ્યાઓ એન્ટર કરવાની રહેશે.
ઓનલાઈન જિલ્લા આંતરિક ફેરબદલીના બીજા તબક્કનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે.
ઓનલાઇન શિક્ષક બદલી કાર્યક્રમ (બીજો તબક્કો) - જાન્યુઆરી 2021
Website www.dpegujarat.in
ક્રમ | તારીખ | વિગત |
1. | તારીખ:- 24/03/21 બપોરે 3:00 કલાક થી તારીખ:- 25/03/2021 સુધી | જિલ્લા દ્વારા ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઇન એન્ટર કરવાની કામગીરી. |
2. | તારીખ:-26/03/2021 12:00 કલાક થી તારીખ:- 28/06/21 23:59 કલાક સુધી. | શિક્ષક / વિદ્યાસહાયકો માટે આંતરિક ઓનલાઇન બદલીઓ માટે ફોર્મ ભરવાની કામગીરી. |
3. | તારીખ:- 30/03/2021 | તાલુકા કક્ષાએ અરજી ફોર્મ વેરીફીકેશન કરી અને જિલ્લા કક્ષાએ અરજી વેલીડેશન માટે રજૂ કરવાની કામગીરી |
4. | તારીખ:- 31/03/2021 | જિલ્લા કક્ષાએ અરજી અપ્રુવ કે રીજેક્ત કરી એપ્રુવ થયેલી અરજીઓ અપલોડ કરવાની કામગીરી. |
5. | તારીખ:- 01/04/2021 | ડેટા વેરિફિકશન અને પ્રોસેસિંગ માટે સમયગાળો |
6. | તારીખ:- 03/04/2021 | શિક્ષક / વિદ્યાસહાયકો એ બદલીના ઓનલાઇન હુકમો મેળવી લેવાની કામગીરી. |
ઓનલાઇન શિક્ષક બદલી કાર્યક્રમ (બીજો તબક્કો) પરિપત્ર |
Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"
0 ટિપ્પણીઓ