આ કચેરીના સંદર્ભમાં દર્શાવેલ પરિપત્રથી ઉચ્ચત્તર પગાર ધોરણના કેસ રજુ કરવાની વય નિવૃત્તિની સમયમર્યાદા દૂર કરી સંબંધિત કચેરીની એક સાથે એક દિવસમાં ૧૦ (દસ) સેવાપોથી ૧૧:oo થી ૨:oo કલાક સુધીમાં રૂબરૂ આ કચેરી ખાતે પગાર બાંધણી ચકાસણી અર્થે રજુ કરવાની સૂચના આપેલ હતી, ત્યાર બાદ સંદર્ભ (૨)માં દર્શાવેલ પરિપત્રથી પ્રાથમિક શિક્ષકોની તાલુકા દીઠ ફાળવેલ તારીખે મંજુર થયેલ મહેકમને ધ્યાને લઈ માડે, ફેબ્રુઆરી / માર્ચ-૨૦૨૧ દરમ્યાન પત્રક-૧ના કોલમ-૬ માં જણાવ્યા મુજબની સેવાપોથી આ કચેરી ખાતે પગાર બાંધણી ચકાસણી અર્થે રજુ કરવાની સૂચના આપેલ હતી.
કોરોના સંક્રમણના ફેલાવાની શકયતા નિવારવા માટે તથા કર્મચારી અને વહીવટીતંત્રના હિતને ધ્યાને લઈને બોળા પ્રમાણમાં સેવા પૌથી પણ સ્વીકારી શકાય અને સૌશીયલ ડીસ્ટન્સીંગનું પાલન પણ થઈ શકે તે માટે પ્રાથમિક શિક્ષકોની સેવા પોથી રજુ કરવાના કિસ્સામાં આ સાથે સામેલ પત્રક-૧ માં જણાવ્યા મુજબ માહેટ એપ્રિલ-૨૫ દરમ્યાન દશી વેલ તારીખે જે તે જિલ્લાની તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી દ્વારા તાલુકા દીઠ પત્રકના કોલમ-પ માં જણાવેલ મહેકમને ધ્યાને લઈ કોલમ-૬ માં જણાવ્યા મુજબની સેવાપોથી રજુ કરવાની રહેશે. સંબંધિત તાલુકા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના કેસોમાં બી આર સી./ સી. આર. સી. ખાતે કાર્યરત પ્રાથમિક શિક્ષકોના કેસોનો સમાવેશ કરવાનો રહેશે, અલગથી સેવાપોથી રજુ કરવાની રહેશો નહિ.
પ્રાથમિક શિક્ષકોના કેસ સિવાય અન્ય કચેરીઓ માટે આ કચેરીના સંદર્ભ-(૧)માં દર્શાવેલ પરિપત્રથી આપેલ અન્ય સૂચનાઓ યથાવત રહેશે તથા સંદર્ભ-(૩)નાં દર્શાવેલ પરિપત્રની સૂચના મુજબ તમામ કચેરીઓ દ્વારા કર્મચારીની સેવાપોથી આ કચેરી ખાતે પગાર બાંધણી ચકાસણી અર્થે રજુ કરવા માં આવે ત્યારે અવસાન/ કોટમેટર તથા નિવૃત થયેલ/થનાર કર્મચારીની સેવાપોથી અગ્રતાના ધોરણે રજુ કરવાની રહેશે.
જાણો સેવાપોથી મોકલવાની નવી તારીખો |
:arrow: પ્રાથમિક શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષકોના પગાર ધોરણ અંગે નક્કી થયેલ નિયમોનું પૃથ્થકરણ
પ્રાથમિક શિક્ષકને મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણ
મુખ્ય શિક્ષક (HTAT)ને મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણ.
જો કર્મચારી મદદનીશ કેળવણી નિરીક્ષક સંવર્ગમાં બઢતી મેળવે તો?
ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરાવવા માટેનું ફોર્મ FORM ની વિશેષતાઓ ❁ તિજોરી અને પગાર નિયામકની કચેરી ના નોમ્સ મુજબનું ફોર્મ ❁ ચેક લીસ્ટ અને પત્રક -4 સામેલ ❁ કર્મચારીએ આપવાની થતી તમામ બહેધારીના નમુના ❁ તાલુકા કક્ષાએથી આપવાના થતા તમામ પ્રમાણપત્રોના નમુના ❁ વિકલ્પ ફોર્મનો નમુનો ❁ તાલુકા કક્ષા તથા જીલ્લા કક્ષાએ કરવાના થતા આદેશના નમુના. |
Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"
0 ટિપ્પણીઓ