HOW TO FILL FORM CCC 2.0


CCC 2.0 પરીક્ષાનું ઉમેદવારી ફોર્મ કઈ રીતે ભરવું?





Topics
















CCC 2.0 માં ફોર્મ ભરવા માટે SMC સમિતિનું  N.O.C. અપલોડ કરવું ફરજિયાત છે


For Download SMC N.O.C. Click Here.






 :arrow: CCC 2.0 પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવાની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી







  • સૌ પ્રથમ આ લિંક પર ક્લિક કરો. http://sebexam.org/Application/FormInfo




  • જેથી નીચે મુજબનું પેજ ઓપન થશે.




  • જેમાં ક્રમાંક:રાપબો/અ.વી.પ./CCC/૨૦૨૧/૨૪૪૪-૨૪૮૧ સામે APPLY બટન પર ક્લિક કરો.













  • APPLY પર ક્લિક કરતા નીચે મુજબનું પેજ ઓપન થશે.




  • આ પેજમાં વિગતો ભરી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.












  • SUBMIT આપ્યા બાદ પેજ પર એપ્લીકેશન નંબર જનરેટ થશે. આ એપ્લીકેશન નંબર સુરક્ષિત જગ્યાએ નોંધી લ્યો.










  • ત્યાર બાદ UPLOAD PHOTOGRAPH / SIGNATURE બટન પર ક્લિક કરો જેથી નીચે મુજબનું પેજ ઓપન થશે.


  • જેમાં અપનો એપ્લીકેશન નંબર ને જન્મ તારીખ લખી એન્ટર આપવાનું રહેશે.













  • સબમિટ બટન પર ક્લિક અપાતા નીચે મુજબનું પેજ ઓપન થશે. 




  • અહી આપે SMC સમિતિનું NOC (PDF ફોરમેટમાં), અપનો PHOTOGRAPH / SIGNATURE (JPEG ફોરમેટમાં) અપલોડ કરાવના રહેશે.




  • For Download SMC N.O.C. Click Here.




  • PHOTOGRAPH / SIGNATURE અપલોડ કરવા માટેની અગત્યની સૂચનાઓ.




  • PHOTO સ્કેન કરીને JPG ફોરમેટમાં અપલોડ કરવો. (પાસપોર્ટ સાઈઝ)




  • PHOTO નું નામ 5 સે.મી. ઉચાઇ અને 3.6 સે.મી. પહોળાઈ હોવું જોઈએ.




  • PHOTOGRAPH અને SIGNATURE ની સાઈઝ 15 KB થી વધારે રાખવી નહિ.




  • SIGNATURE માટે સફેદ કાગળમાં કાળા કે વાદળી સાહીથી સહી કરી તે સ્કેન કરી JPG ફોરમેટમાં અપલોડ કરાવી.




  • SIGNATURE નું માપ 2.5 સેમી ઉચાઇ અને 7.5 સેમી પહોળાઈ હોવું જોઈએ.












  • ત્યારબાદ UPLOAD બટન પર ક્લિક કરો.


  • હવે એપ્લીકેશન સબમિટ કરવા માટે CONFORM APPLICATION ટેબ પર જાઓ.












  • અહી આપનો એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.


  • હવે SUBMIT બટન પર ક્લિક કરતા આપની એપ્લીકેશન કન્ફર્મ થઇ જશે અને કન્ફર્મેશન નંબર જનારેત થશે.












  • હવે આપની એપ્લીશન કન્ફર્મ થઇ ચુકી છે.


  • ફી ભરવા માટે PRINT APPLICATION / CHALLAN ટેબ પર જાવ.












  • જેથી નીચે મુજબનું પેજ ઓપન થશે.


  • હવે જો આપ ચલન થી ફી ભરવા માંગતા હોય તો PRINT CHALLAN પર ક્લિક કરો જેથી CHALAN ની પ્રિન્ટ કાઢી શકશો જે બેંકમાં ભરવાનું રહેશે.




  • જો આપ ઓનલાઈન ફી ભરવા માંગતા હોય તો ONLINE PAYMENT પર ક્લિક કરવું.












  • ONLINE PAYMENT પર ક્લિક કરતા નીચે મુજબનું પેજ ઓપન થશે.


  • જેમાં આપ ક્રેડીટ કાર્ડ / ડેબીટ કાર્ડ / ATM કે INTERNET BANKING દ્વારા PAYMENT કરી શકો છો







 :arrow: Read More about CCC 2.0 Exam










Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ