ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા સ્થગિત.


શિક્ષણ જગતના મહત્વના સમાચાર





               રાજ્યમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. આ મહામારીના સમયમાં શાળા કોલેજોમાં વર્ષ દરમિયાન યોગ્ય રીતે શૈક્ષણિક કાર્ય થઇ શક્યું નથી. સમગ્ર વર્ષ દરમિયાન લગભગ મોટા ભાગના દિવસોમાં શાળા અને શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસને ચાલુ રાખવા માટે ભરપુર પ્રયત્નો કરવામાં આવ્યા છે. પરંતુ આ બધા પ્રયત્નો તમામ વિદ્યાર્થીઓ સુધી પહોચી શક્ય નથી. જેથી કોરોના ના કેસ ઓછા થતા તબકકાવાર શાળાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ તબક્કાઓમાં  ઉચ્ચતર પ્રાથમિક સુધીના બાળકોને શાળા કક્ષાએ શિક્ષણ આપવાનું શરુ કરવામાં આવ્યું હતું. પરંતુ ફરીથી કોરોનાના કેસ વધતા આ શિક્ષણ બંધ કરવું પડ્યું હતું. હાલ આ કેસ વધતા સરકાર દ્વારા દ્વારા બોર્ડની પરીક્ષા દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે.





 :arrow: સમાચારના અગત્યના મુદ્દાઓ




  • ધોરણ 10 અને ધોરણ 12 માં લેવાતી બોર્ડની પરીક્ષા હાલ પુરતી સ્થગિત રાખવામાં આવી છે.




  • આ પરીક્ષા 10 મે થી 25 મે દરમિયાન યોજવાની હતી.




  • 15 મે ના રોજ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે.




  • સમીક્ષા કર્યા બાદ નવો નિર્ણય લેવામાં આવશે.




  • ધોરણ 1 થી 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.




  • ધોરણ 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ પરીક્ષા લીધા વિના જ માસ પ્રમોશન આપવામાં આવશે.




  • ઓફલાઈન શિક્ષણ પણ 10 મે અથવા આગામી આદેશ થાય ત્યાં સુધી બંધ રહેશે.











              Corona cases in the state are increasing very fast day by day. At the time of this epidemic the school colleges could not function properly during the year. Efforts have been made by the school and education department to keep the students studying for most of the day throughout the year. But all these efforts are not possible to reach all the students.So it was decided to open schools in phases as the number of cases of corona decreased. In these phases, education up to upper primary level was started at the school level. But again this education had to be stopped as Corona's case escalated. Currently, this case has been decided by the government through a board examination. Whose main points are as follows.





:arrow: Breaking New in Education of Gujarat




  • Board exams for Std. 10 and Std. 12 have been postponed for now.




  • The exam was to be held from May 10 to May 25.




  • The Gujarat Government Will review Corona's condition on May 15.




  • A new decision will be made after the review.




  • Mass promotion will be given to students studying in standard 1 to 9.




  • Students studying in standard 11 will also be given mass promotion without taking the exam.




  • Offline education will also be closed until May 10 or the next order.











Board exams for Std. 10 and Std. 12 postponed.








Mass Promotion in Std. 1 to 9 and Std. 11.




Download detailed news click here.












ર્મચારીની નિવૃત્તિ કે મૃત્યુ બાદ કેટલી મળે છે ગ્રેજયુઈટી?


કયા કયા ભરવા પડે છે ફોર્મ?


કઈ રીતે ગણાય છે ગ્રેજયુઈટી? 


જાણો સંપૂર્ણ માહિતી


Retirement / death Gratuity Payment Forms For NPS Employee







Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ