જીલ્લા પંચાયત શિક્ષકો ના પગાર ગ્રાન્ટ ફાળવણી બાબત પરિપત્ર
વિષય:- જિલ્લા પંચાયતોને પ્રાથમિક શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓના પગાર સંસ્થાઓ માટે નિભાવ ગ્રાન્ટની ફાળવણી વર્ષ ૨૦૨૦-૨૧
પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિ તા. ૧૦-૧-૯૫ના ક. ખાટી-૧૦૮૬-૨૩૧૮ (૯૦) અન્વયે રૂ. 7810000000/- સાતસો એક્યાસિ કરોડ પુરા પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી ગુ.રા. ગાંધીનગર દ્વારા જે તે જિલ્લા પંચાયત ને તેમના નામ સામે જણાવ્યા મુજબની રકમ સબંધિત જિલ્લા પંચાયતને સને ૨૦૨૦-૨૧ના વર્ષની ગ્રાન્ટ પેટે મંજુર કરવામાં આવેલ છે. આ રકમ સબંધિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હવાલે મુકવામાં આવે છે તથા ગાંધીનગર શ.વિ માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના હવાલે મુકવામાં આવે છે, તેમજ તેમના પીએલએમાં જમા લેવાની રહેશો.
આ ગ્રાન્ટ જીલ્લા પંચાયત તેના સ્વ_ભંડોળ માંથી કરેલ ખર્ચની સામે સર ભર અને પુન મળવણીને આ આધીન રહીને ઓડીટ ખાતા તરફથી ઓડીટ થવાની શરતે ચુકવવામાં આવે છે. મંજુર કરેલ ગ્રાન્ટમાં પ્રાથમિક શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફના મહે februaari-૨૦૨૧ પેડ ઈન માર્ચ-૨૧ ના પગારની રકમનો સમાવેશ થયેલો છે. ડેટ મ અંગેનો ખર્ચ આ ગ્રાન્ટ મથી કરવાનો રહેશે નહિ. આ રકમનો ખર્ચ :-૨૦૨૦-૨૧ ના વર્ષમાં નીચેના સદરે કરવાનો રહેશે .
જીલ્લા શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓને પગાર માટે દાર માસે અથવા બે માસે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ગ્રાન્ટ ફાળવામાં આવે છે. આ ગ્રાન્ટ ગાંધીનગર ખાતેથી દરેક જિલ્લાને ફાળવવામાં આવે છે. જીલ્લા શિક્ષણ સમિતિ હસ્તક મળતી ગ્રાન્ટ દરેક જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તાલુકા પંચાયત ને ફાળવે છે. ત્યારે બાદ તાલુકા પંચાયત કચેરી ખાતેથી જે તે તાલુકામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોનો પગાર કરવામાં આવે છે.
જિલ્લાવાર ગ્રાંટની ફાળવણી નીચે મુજબ કરવામાં આવે છે.
ગુણોત્સવ 2.0 અંતર્ગત શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજના હોવી જરૂરી છે. જાણો શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજના વિષે સંપૂર્ણ માહિતી અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ઓથોરીટી (GSDMA) દ્વારા બનાવવામાં આવેલ SCHOOL DISASTER MANAGEMENT PLAN ડાઉનલોડ કરો. CLICK HERE TO DOWNLOAD IN WORD FILE |
Grants are allotted by the office of the Director of Primary Education every one or two months for the salary of the employees performing duty under the District Education Committee and the Town Primary Education Committee. This grant is allotted to each district from Gandhinagar. Grants received by the District Education Committee are allotted by each District Primary Education Officer to the Taluka Panchayat. After that the salary of the teachers working in the government primary schools in that taluka is paid from the taluka panchayat office.
This grant is paid by the District Panchayat against the expenses incurred from its own funds on the condition that it is audited by the Audit Department subject to repayment. The sanctioned grant includes the amount of salary of primary teachers and non-academic staff as per februaari-2021 paid in March-31. Expenditure on debt will not be borne by this grant. Expenditure of this amount will have to be done in the following head in the year 2020-21
માર્ચ પેડ ઈન એપ્રિલ અને એપ્રિલ પેડ ઈન મે ના પગારની ગ્રાંટ રિલીઝ કરવા બાબત.
Click Here to download Cercular.
જુન-21 પેઈડ ઇન જુલાઈ-21 પગાર ગ્રાન્ટ બાબત
Click Here To Download Cercular
Importrant:"Please Always Check And Confirm The Above Details With The Official Website And Advertiement Notification"
0 ટિપ્પણીઓ