બાળકને શાળામાં મોકલવા અંગે વાલીશ્રીએ આપવાની સંમતીનો નમુનો.
શાળાએ વર્ષ ૨૦૨૧-૨૨ માટે મંગાવવાના થતાં પુસ્તકોની Online Textbook Indent System દ્વારા આપવાની છે.
Online Textbook Indent System દ્વારા માહિતી આપવા માટેની શું છે પ્રકિયા?
સ્ટેપ બાય સ્ટેપ માહિતી માટે CLICK HERE.
DOWNLOAD
IN WORD FILE
DOWNLOAD IN EXCEL FILE
પાલ્ય
/ પુત્ર / પુત્રીને શાળામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય માટે મોકલવા અંગે સંમતી.
વાલી / માતા –
પિતાનું નામ
_____________________________
સરનામું:- ______________________
_____________________________
મો. નંબર:- _____________________
તારીખ:- ________/_______/૨૦૨૧
પ્રતિ,
આચાર્યશ્રી,
શાળાનું નામ:-_____________________________
સરનામું:-________________________________
જીલ્લો:-_________________________________
વિષય:-
મારા પાલ્ય / પુત્ર / પુત્રીને શાળામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય માટે
મોકલવા અંગે સંમતી આપવા બાબત.
શ્રીમાન,
સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું
કે કોવિડ-૧૯ની હાલની પરિસ્થિતિમાં સરકારીશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ S.O.P. (સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ
પ્રોસીજર) નું પાલન કરવાની શરતે શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરુ કરવાનો
નિર્ણય સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે. મારો પાલ્ય / પુત્ર / પુત્રી (નામ)_____________________________આપની શાળામાં ધોરણ :- ____ માં અભ્યાસ કરે છે. મે S.O.P. માં દર્શાવેલ માતાપિતા/વાલીની ભૂમિકાની વિગતો વાંચેલ છે. મારા
પાલ્ય/પુત્ર/પુત્રીને શાળામાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય માટે મોકલવાની હું સંમતિ
આપું છું. મારા પાલ્ય/પુત્ર/પુત્રી દ્વારા સરકારશ્રીની S.O.P. તેમજ કોવીડ-૧૯ અંગેની ગાઈડ લાઈન્સનું પાલન
કરવામાં આવશે તેની હું બાહેધરી આપું છું. મારા પાલ્ય/પુત્ર/પુત્રી શાળામાં માસ્ક
પહેરીને આવે તેમજ પાણીની બોટલ, નાસ્તો વગેરે ઘરેથી લઈને આવે
અને અન્ય સાથે તેની આપ-લે ન કરે તે અંગે તેમને અમોએ સમજ આપેલ છે. મારા પરિવારમાં
કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત હશે તો તેમજ મારું નિવાસસ્થાન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં
આવતું હશે તો હું મારા પાલ્ય/પુત્ર/પુત્રીને શાળામાં નહિ મોકલુ તેની ખાતરી આપું
છુ.
આપનો
વિશ્વાસુ
(સહી)_____________________________
નામ:-_____________________________
INCOME TAX ની સંપૂર્ણ માહિતી તથા TAX ગણતરી પત્રક.
Old Tax Regime અને New Tax Regime માં તફાવત...
કોને કયો Tax Regime લેવાથી થશે ફાયદો...
Deduction Under Section 16
Deduction Under Section 10(14)
Deduction Under Section 80 C
Deduction Under Section 80CCC - Insurance Premium
Deduction Under Section 80CCD - Pension Contribution
Deduction Under Section 80GG - House Rent Paid
Deduction Under Section 80E - Interest on Education Loan
Deduction Under Section 80D - Medical Insurance
Deduction Under Section 80CCG - RGESS (Rajiv Gandhi Equity Saving Scheme)
Deduction Under Section 80U - Physical Disability
Deduction Under Section 80G - Donations
Deduction Under Section 80GGA - Donations
Deduction Under Section 80GGC - Contribution to Political Parties
How to Claim Refund Deduction Under Section 89(1) on Salary
0 ટિપ્પણીઓ